શું તમારી માનસિક ચિંતા તમારા કમરના દુખાવાનું કારણ છે?
🧠 શું તમારી માનસિક ચિંતા તમારા કમરના દુખાવાનું કારણ છે? : મન અને મણકા વચ્ચેનું જોડાણ ઘણીવાર એવું બને છે કે વ્યક્તિને કમરમાં અસહ્ય દુખાવો થાય, ડૉક્ટર પાસે જાય, MRI અને X-ray કરાવે, પણ રિપોર્ટમાં બધું ‘નોર્મલ’ આવે. દવાઓ લેવા છતાં દુખાવો મટવાનું નામ ન લે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય કે જો રિપોર્ટમાં કંઈ…
