સાઇટીક ચેતા (Sciatic Nerve)
સામાન્ય રીતે કમર, પગ અથવા નિતંબના ભાગમાં થતાં દુખાવાને લોકો સાઇટીકાનો દુખાવો સમજે છે. સાઇટીકા ચેતા શરીરમાં સૌથી લાંબી ચેતા હોય છે. આ ચેતા કમરથી પગ સુધી જાય છે. ઘણીવાર આ ચેતામાં ઇજા થવાને કારણે દુખાવો થઈ શકે છે જેને સાઇટીકાનો દુખાવો કહેવામાં આવે છે. આ આર્ટિકલમાં આપણે સાઇટીકા ચેતા વિશે વાત કરીશું. સાઇટીકા ચેતા…