કસરતો | આરોગ્ય ટિપ્સ | ઓર્થોપેડિક રોગ | ગતિશીલતા કસરતો | ફિઝીયોથેરાપી સારવાર | મજબૂતીકરણ કસરતો | સાંધાનો દુખાવો | સ્ટ્રેચિંગ કસરતો
ગરદનના દુઃખાવમા રાહત માટેની 9 શ્રેષ્ઠ કસરતો
આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો (Neck Pain) એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ, કલાકો સુધી કમ્પ્યુટર કે મોબાઈલ સામે બેસી રહેવું, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને ખોટી રીતે સૂવાની આદતોને કારણે સ્નાયુઓમાં જકડન અને દુખાવો ઉભો થાય છે. ભલે આ દુખાવો સામાન્ય હોય કે લાંબા સમયનો, યોગ્ય કસરતો અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા તેને…
