પેઈન મેનેજમેન્ટમાં મેડિટેશન (ધ્યાન) અને ડીપ રિલેક્સેશનનો રોલ.
જ્યારે આપણને લાંબા ગાળાનો દુખાવો (Chronic Pain) થાય છે, ત્યારે આપણે સામાન્ય રીતે દવાઓ અથવા સર્જરીનો વિચાર કરીએ છીએ. પરંતુ આધુનિક વિજ્ઞાન અને ફિઝિયોથેરાપી હવે સ્વીકારે છે કે મન અને શરીર એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે. મેડિટેશન (ધ્યાન) અને ડીપ રિલેક્સેશન ટેકનિક્સ માત્ર માનસિક શાંતિ માટે નથી, પરંતુ તે શરીરમાં થતા દુખાવાને નિયંત્રિત કરવા માટેના…
