મેન્યુઅલ થેરાપી: ફિઝિયોથેરાપિસ્ટના હાથ દ્વારા અપાતી ખાસ સારવાર.
આજના આધુનિક યુગમાં ફિઝિયોથેરાપીમાં અનેક મશીનો (જેમ કે IFT, લેસર, અલ્ટ્રાસાઉન્ડ) ઉપલબ્ધ છે, પરંતુ ફિઝિયોથેરાપીનો આત્મા એ ‘મેન્યુઅલ થેરાપી’ (Manual Therapy) છે. મેન્યુઅલ થેરાપી એટલે એવી સારવાર જે ફિઝિયોથેરાપિસ્ટ કોઈ મશીન વગર, માત્ર પોતાના હાથના કૌશલ્ય, દબાણ અને ચોક્કસ હલનચલન દ્વારા કરે છે. ઘણીવાર એવું બને છે કે ક્ષ-કિરણ (X-ray) કે MRI માં બધું સામાન્ય…
