હાઇપરમોબિલિટી (Hypermobility): બાળકોના સાંધાઓ વધુ પડતા વળતા હોય ત્યારે શું ધ્યાન રાખવું?
ઘણીવાર આપણે જોઈએ છીએ કે અમુક બાળકો તેમના હાથ, આંગળીઓ કે પગના સાંધાને અસામાન્ય રીતે વાળી શકે છે. ઉદાહરણ તરીકે, અંગૂઠાને પાછળની તરફ વાળીને કાંડા સુધી અડાડી દેવો અથવા ઘૂંટણને સામાન્ય કરતાં વધુ પાછળની તરફ ખેંચવા. આ જોઈને આપણને આશ્ચર્ય થાય છે અને મોટાભાગના માતાપિતા તેને બાળકની ‘ફ્લેક્સિબિલિટી’ (લચીલાપણું) કે વિશેષ આવડત માની લે છે….
