આરોગ્ય ટિપ્સ | ઈજા | નબળા પોશ્ચર | નિદાન | નિદાન તકનીક | સાંધાનો દુખાવો | સ્નાયુમાં દુખાવો
કમરના દુખાવામાં બાઈક કે ગાડી ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ
આજના સમયમાં કમરનો દુખાવો (બેક પેઈન) એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવું, ખોટી બેઠક પદ્ધતિ, અને દરરોજ બાઈક કે ગાડી ચલાવવાની ટેવ – આ બધા કારણોસર લોકોમાં કમરના દુખાવાની ફરિયાદ વધી રહી છે. ખાસ કરીને જે લોકોને રોજ લાંબા અંતર સુધી વાહન ચલાવવું પડે છે, તેમના માટે આ…
