માલિશ કરાવવી કે ફિઝિયોથેરાપી? બંને વચ્ચે શું મોટો તફાવત છે?
ઘણીવાર લોકોને કમર, ડોક, ખભા કે સાંધામાં દુખાવો થાય ત્યારે એક સામાન્ય મૂંઝવણ સતાવતી હોય છે કે “મારે સ્પામાં જઈને માલિશ (Massage) કરાવવી જોઈએ કે પછી કોઈ ફિઝિયોથેરાપિસ્ટ (Physiotherapist) પાસે જઈને સારવાર લેવી જોઈએ?” બંને પદ્ધતિઓમાં શરીર પર સ્પર્શ દ્વારા અને સ્નાયુઓ પર કામ કરવામાં આવે છે, જેના કારણે સામાન્ય લોકોને બંને સરખા જ લાગે…
