જમ્પિંગ જેક્સ (Jumping Jacks): વજન ઘટાડવા અને કાર્ડિયો સ્વાસ્થ્ય માટેની શ્રેષ્ઠ કસરત.
આજના વ્યસ્ત જીવનમાં જ્યારે જીમ જવાનો સમય નથી મળતો, ત્યારે મોટાભાગના લોકો એવી કસરતની શોધમાં હોય છે જે ઘરે બેઠા થઈ શકે, જેમાં કોઈ સાધનની જરૂર ન હોય અને જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય. આ બધી જ જરૂરિયાતો પૂરી કરતી એક શ્રેષ્ઠ કસરત છે – જમ્પિંગ જેક્સ (Jumping Jacks). બાળપણમાં પી.ટી. (P.T.) ના પીરિયડમાં…
