ખભાનો દુખાવો ખતરનાક છે?
🚨 ખભાનો દુખાવો ખતરનાક છે? ક્યારે તેને ગંભીર ગણવો અને ક્યારે અવગણવો? સામાન્ય રીતે ખભાનો દુખાવો (Shoulder Pain) ખોટી રીતે સૂઈ જવાથી, ભારે વજન ઉંચકવાથી કે સ્નાયુ ખેંચાઈ જવાથી થતો હોય છે. મોટાભાગના કિસ્સામાં તે આરામ અને કસરતથી મટી જાય છે. પરંતુ, શું તમે જાણો છો કે કેટલીક પરિસ્થિતિઓમાં ખભાનો દુખાવો જીવલેણ પણ સાબિત થઈ…
