નાના બાળકને તેડતી વખતે એક જ કમર પર ભાર મૂકવાની આદતથી થતી અસમપ્રમાણતા (Hip Drop).
નાના બાળકને ઉછેરતી વખતે માતા-પિતા, ખાસ કરીને માતાઓ, દિવસમાં અસંખ્ય વખત બાળકને તેડે છે. રસોઈ કરતી વખતે, ઘરના કામ સંભાળતી વખતે, ફોન પર વાત કરતી વખતે કે બહાર ફરતી વખતે મોટાભાગની સ્ત્રીઓ બાળકને પોતાની એક જ બાજુની કમર (મોટેભાગે ડાબી કમર) પર બેસાડીને રાખે છે, જેથી તેમનો જમણો હાથ અન્ય કામ કરવા માટે મુક્ત રહે….
