વૃદ્ધો માટે હળવા યોગાસનો: ખુરશીમાં બેસીને કરી શકાય તેવા સ્ટ્રેચ.
વધતી ઉંમરે શરીરની લવચીકતા (Flexibility) ઘટવી અને સાંધામાં જકડન આવવી એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ઘણા વૃદ્ધોને જમીન પર બેસવામાં કે ઊભા રહીને લાંબો સમય કસરત કરવામાં તકલીફ પડતી હોય છે. આ સ્થિતિમાં ‘ચેર યોગા’ (Chair Yoga) અથવા ખુરશીમાં બેસીને કરવામાં આવતા યોગાસનો એક આશીર્વાદ સમાન છે. ખુરશીમાં બેસીને યોગ કરવાથી શરીર પર વધારાનું દબાણ આવતું…
