ઘૂંટણના અંદરના ભાગમાં સોજો (Pes Anserine Bursitis) અને તેની સ્ટ્રેચિંગ કસરતો.
ઘૂંટણનો દુખાવો અને સોજો એ આજના સમયમાં અત્યંત સામાન્ય સમસ્યા બની ગઈ છે. સામાન્ય રીતે લોકો ઘૂંટણના દુખાવાને ઢાંકણીનો ઘસારો કે આર્થરાઇટિસ (સાંધાનો વા) સમજી બેસે છે. પરંતુ ઘૂંટણના અંદરના ભાગમાં (Inner Knee) નીચે તરફ થતો સોજો અને દુખાવો એ પેસ એન્સેરિન બર્સાિટિસ (Pes Anserine Bursitis) હોઈ શકે છે. આ સ્થિતિ યોગ્ય નિદાન, આરામ અને…
