સ્નાયુના દુખાવા માટે શું કરવું?
સ્નાયુનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જે કોઈને પણ થઈ શકે છે. લાંબો સમય બેસી રહેવું, અચાનક ભારે વજન ઉપાડવું, કસરત ન કરવી, કે પછી જરૂર કરતાં વધુ કસરત કરવી જેવા અનેક કારણોસર સ્નાયુઓ ખેંચાઈ જાય છે કે પછી અકડાઈ જાય છે અને દુખાવો થાય છે. ક્યારેક આ દુખાવો એટલો તીવ્ર હોય છે કે રોજિંદા…