વિડીયો ગેમ્સ અને મોબાઈલ રમતા બાળકો માટે ‘ગેમર્સ થમ્બ’ અને આંખનો થાક.
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન, ટેબ્લેટ અને વિડીયોગેમ કન્સોલ બાળકોના જીવનનો એક મહત્વનો ભાગ બની ગયા છે. વેકેશન હોય કે સામાન્ય દિવસો, બાળકો કલાકો સુધી સ્ક્રીન સામે બેસીને ઓનલાઈન ગેમ્સ રમતા જોવા મળે છે. મનોરંજનના સાધન તરીકે ગેમિંગ ભલે આકર્ષક લાગે, પરંતુ સતત અને ખોટી રીતે મોબાઈલ વાપરવાને કારણે બાળકોમાં શારીરિક સમસ્યાઓ ઝડપથી વધી રહી છે….
