શું ફિઝિયોથેરાપી માત્ર કસરત જ છે? ગેરમાન્યતાઓ દૂર કરો.
🏥 શું ફિઝિયોથેરાપી માત્ર કસરત જ છે? ગેરમાન્યતાઓ અને સત્ય ઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિને ફિઝિયોથેરાપી (Physiotherapy) લેવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે તેમના મનમાં પહેલો વિચાર આવે છે કે, “આ તો માત્ર કસરત જ છે ને? આ તો હું ઘરે યુટ્યુબ જોઈને પણ કરી શકું છું!” અથવા ઘણા લોકો તેને માત્ર ‘મસાજ’ માને છે. પરંતુ…
