વેકેશન પછી ‘બેક ટુ જિમ’ (Back to Gym) જાઓ ત્યારે ઈજાથી બચવાની ટિપ્સ.
લાંબા વેકેશન કે રજાઓ પછી જ્યારે આપણે ફરીથી જિમ જવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. ઘણા લોકો વેકેશન દરમિયાન છૂટી ગયેલી કસરતની કસર એક જ દિવસમાં પૂરી કરવા માંગતા હોય છે, પરંતુ આ ઉતાવળ જ ગંભીર ઈજાઓનું કારણ બને છે. વેકેશન દરમિયાન સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે, તેથી તેમને ફરીથી સક્રિય…
