‘ટેન્શન’ ના કારણે ગરદનની પાછળ ભરાઈ જતી સ્નાયુઓની ગાંઠો (Muscle Knots) કેવી રીતે ઓગાળવી?
આજના સ્પર્ધાત્મક યુગમાં માનસિક તણાવ (Stress) માત્ર મન સુધી મર્યાદિત નથી રહેતો, તે શરીર પર પણ દેખાય છે. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે જ્યારે તમે વધુ ટેન્શનમાં હોવ અથવા કલાકો સુધી લેપટોપ પર કામ કરો, ત્યારે તમારી ગરદન અને ખભાની વચ્ચેના ભાગમાં પથ્થર જેવી કઠણ ગાંઠો જેવું લાગે છે? આંગળીથી દબાવતા ત્યાં અસહ્ય દુખાવો…
