કોર સ્નાયુઓ નબળા હોવાને કારણે વારંવાર કમર પકડાઈ જવાની સમસ્યા.
ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ સવારે માત્ર બ્રશ કરવા માટે નમી અથવા જમીન પરથી હળવી વસ્તુ ઉઠાવવા ગઈ અને અચાનક તેની ‘કમર પકડાઈ ગઈ’. આ સ્થિતિને આપણે સ્નાયુ ખેંચાઈ જવા (Muscle Spasm) તરીકે ઓળખીએ છીએ. જો તમને વારંવાર આવી સમસ્યા થતી હોય, તો તેનું મુખ્ય કારણ કમરના મણકાની ખામી નહીં, પણ તમારા ‘કોર…
